Tribal History Info
Monday, 5 June 2017
Freedom Fighters in Dahod
રૂપાજી પરમાર
રૂપાજી પરમારે ઈ.સ 1920-21ની ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલ અસહકારની ચળવળ, ઈ.સ. 1930 સવિનય કાનૂન ભંગ અને ઇ. સ. 1942 ની હિંદ છોડો આંદોલન માં ભાગ લીધેલ છે.
આ ઉપરાંત તેમણે દાહોદ ની સંસદ સીટ પરથી પ્રથમ સંસદ સભ્ય બનેલ છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment