આદિવાસીઓ માં ચિત્ર કલાની વિશિષ્ટ શૈલી જોવા મળે છે...... જેમાં ખાસ કરીને રાઠવાઓના ભગવાન ગણાતા પિઠોરો ચિત્ર કલા વિશ્વ પ્રખ્યાત છે. આ ઉપરાંત અન્ય આદિવાસીઓમાં ભીલ, ડુંગરી ગરાસિયા વગેરે પણ ચિત્ર કાલા કરતા હોઈ છે। .. તેમની ચિત્રકલા લગ્ન પરંપરા માં જોવા મળે છે....
No comments:
Post a Comment